Posts

Showing posts with the label budget 2018

Top Five Accounting Apps that Every Business Should Use

Image
The world is going digital and app-centric and why not make the most of it in all departments, including accounting! Whether you are a growing firm or an individual accounting services provider, using some of the latest t echnologies to help with the numbers and avoid duplication of entries and errors is important. There are many cloud-based, mobile-optimized accounting software applications that simplify and automate repetitive and complex accounting tasks. The good news is most of them are pocket-friendly and do not require additional IT investment for training and implementation. So below is the list of top accounting applications that every accountant can easily upgrade to: QuickBooks: A market leader and popular accounting software, QuickBooks’ apps are great for small businesses. The app boasts of top-of-the-line features and has great reviews on user-experience (4.3 out of 5 on Apple App store). The mobile app features allow sending invoices, capturing re...

GST ના રંગે રંગાયેલું, ખેડૂત-તરફી મનાતું બજેટ 2018

Image
સરકારની નીતિઓનું પ્રતિબિંબ અને રાજકારણના આટાપાટાઓનું સંયોજન એવું બજેટ તૈયાર થઈ રહ્યું છે. વર્ષ 2018 ના બજેટ માટે સામાન્ય ધારણા એવી છે કે આ વખતનું બજેટ ગરીબો અને ખેડૂતો-તરફી હશે. સરકારના પ્રયાસો છતાં ખેડૂતો 2016-17 ના વર્ષમાં તેમના પાક માટે યોગ્ય કિંમત  મેળવી શક્યા  નથી, અને એટલે જ બજેટમાં કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી યોજનાઓમાં વધુ ફંડ ફાળવવામાં આવે એવી શક્યતા છે. સિંચાઈ યોજનાઓ, પાક વીમા યોજના, અને અન્ય ખેતીલક્ષી સરકારી યોજનાઓ પર વધુ ધ્યાન રહેશે એમ માનવામાં આવે છે. 2019 ની લોકસભા ની તેમજ આવનારી વિધાનસભાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવતું આ બજેટ લોકભોગ્ય હશે જ એમાં કોઈ સંશય નથી, પણ અહીં આપણે ફક્ત આવનારા બજેટની રસપ્રદ બાબતો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું: 1. GST લાગુ થયા પછીનું પહેલું બજેટ: પહેલી જુલાઈ 2017 માં GST લાગુ થયા પછીનું આ પહેલું બજેટ વર્ષ 2017-18 ના અપ્રત્યક્ષ કરના અંદાજોને સુધારશે અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના GST રેવન્યુ ની માહિતી આપશે। આગળના પ્રત્યક્ષ કરવેરા જેવા કે એક્સસાઈઝ ડ્યૂટી અને અન્ય વેરાથી મળેલી આવકો અંગે પણ પ્રકાશ પાડવામાં આવશે। 2. ટૂંકો ભાગ ‘બી’: વ...